ચૂંટણી ઈફેક્ટ, ગુજરાત સરકારમાં પ્રમોશનની મોસમ, 68 અધિકારીઓને બઢતી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અઠવાડિયામાં થવાની શક્યતા છે, ત્યારે રાજ્ય સરકારે તેના કર્મચારીઓની બદલીઓ બાદ હવે પ્રમોશનની પેન્ડિગ ફાઈલો ક્લીયર કરવા લાગી છે. કેન્દ્રિય ચૂંટણી પંચે તાજેતરમાં ગુજરાતના સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીઓ બાકી હોવાને કારણે નારાજગી વ્યક્ત કરીને ડીજીપી આશિષ ભાટિયા પાસે ખુલાસો માંગ્યો હતો. ત્યાર બાદ 17 સિનિયર આઇપીએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા […]