ગુજરાતમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાવા મુખ્યમંત્રીની મુંબઈના ફિલ્મ નિર્માતાઓ સાથે બેઠક યોજાઈ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની ક્ષમતાઓ અને સંભાવનાઓ પર વિશેષ ચર્ચા માટે મુંબઈમાં આયોજિત પ્રિ-ઇવેન્ટ સમિટ દરમિયાન કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસે પ્રવાસન ક્ષેત્રે નવી તકોના દ્વારા ખોલ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ફિલ્મ પ્રોડક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી વડાપ્રધાનના માર્ગદર્શન અને પ્રેરણાથી સરકારે 2022માં રાજ્યની પ્રથમ સિનેમેટિક […]