1. Home
  2. Tag "7"

ગુજરાતમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ 7,006 બાળકોને પ્રવેશ અપાયો

વિદ્યાર્થીઓએ તા. 28 મે સુધીમાં જે તે શાળામાં પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ વિવિધ માધ્યમની કુલ 7378 જગ્યાઓ ખાલી, ગાંધીનગરઃ RTE એક્ટ-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત […]

ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી

સુપ્રીમ કોર્ટે કોલેજિયમની નિમણૂકની ભલામણને મંજૂરી હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં 38 થશે અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. ગુજરાત હાઇકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ […]

ગુજરાતમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2861 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે મંગળવારે રાજ્યમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2861 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code