મુળી તાલુકામાં ખનીજ ચોરી સામે ઝૂંબેશ, 7 ઓવરલોડ ડમ્પર સહિત 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
ડેપ્યટી કલેકટરની ટીમે જસાપર ગામ અને ગોદાવરી રોડ પર વોચ રાખી, રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ (કપચી) ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા, તંત્રની ઝૂંબેશને લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. ત્યારે મુળી તાલુકામાં ગેરકાયદે ખનિજ પરિવહન કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને […]