જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે થતાં મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો: અમિત શાહ
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શાહે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં […]