અમદાવાદમાં 700 જેટલી શાળાઓ અને 4000 ટ્યુશન ક્લાસીસ પાસે ફાયર એનઓસી જ નથી
અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો. 6થી 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળા-કોલેજોમાં રાબેતા મુજબનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે કેટલીક શાળાઓ પાસે ફાયર એનઓસી જ નથી. અકસ્માતની ઘટના ક્યારેય કહીને બનતી નથી અને જો એ ઘટના અંગે સાવચેતી ના રાખવામાં આવે તો તે દુર્ઘટના પણ બની શકે […]