ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિન ઊજવાયો, કોલેજોમાં પણ કાર્યક્રમો યોજાયા
અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ આજે ઊજવાયો હતો. યુનિ.કેમ્પસમાં નહીં પણ યુનિ.સંલગ્ન કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા પણ આપવામાં આવી હતી. .યુનિવર્સિટીમાં સ્થાપના દિવસ નિમિતે કોલેજોમાં અલગ અલગ રંગોળી બનાવવામાં આવી હતી. ઉપરાંત અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. યુનિવર્સિટીના તમામ પ્રોફેસર અને ફેકલ્ટીએ […]