રાજ્યમાં વરસાદને લીધે તૂટેલા રાડ-રસ્તાઓ રિપેર કરવા સરકારે 74.70 કરોડ મંજુર કર્યા
ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. ત્યારે રોડ રસ્તાઓને નુકસાન મરામત અને રોડ રિસરફેસ ના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી […]