પીએમ મોદીએ 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ રાષ્ટ્રને લોકાર્પિત કર્યા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) રાષ્ટ્રને લોકાર્પિત કર્યા છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતા,વડાપ્રધાનએ 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) વધુ નાણાકીય સમાવેશિતા લાવશે અને નાગરિકો માટે બેંકિંગ અનુભવમાં વૃદ્ધિ કરશે તે બાબત પર વિશેષ ભાર મૂકીને પોતાના સંદેશની શરૂઆત કરી હતી.તેમણે કહ્યું હતું કે, “DBU એ સામાન્ય નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગની દિશામાં લેવામાં આવેલું એક […]