દેશમાં 75 પ્રતિષ્ઠિત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાશે, મૈસુરમાંથી પીએમ રહેશે ઉપસ્થિત
નવી દિલ્હીઃ આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “આઝાદી કા અમૃત મહોત્સવ” વર્ષમાં આવી રહ્યો છે જેના માટે આયુષ મંત્રાલયે સમગ્ર ભારતમાં 75 પ્રતિષ્ઠિત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનું આયોજન કર્યું છે જે વૈશ્વિક સ્તરે ભારતને બ્રાન્ડિંગ કરવામાં પણ મદદ કરશે. વડાપ્રધાન કર્ણાટકના મૈસુરથી કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી, અને પેટ્રોલિયમ અને કુદરતી […]