અમદાવાદમાં નવી પોલીસીનો કડક અમલ, 20 દિવસમાં 762 રખડતા ઢોર પકડાયાં,
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ એએમસીએ ચાલુ રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા 20 દિવસમાં 762 જેટલાં રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે. પશુપાલકો સામે મ્યુનિ.ની નવી પોલીસી મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં રખડતા ઢોર અંગે નાગરિકો તરફથી 65 ફરિયાદો મળી હતી. એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી […]