ખેડાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે કાલે શનિવારે રાજ્યનો 76મો વન મહોત્સવ યોજાશે
મુખ્યમંત્રી, વન મંત્રીના હસ્તે 24માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે, 5 હેક્ટર વિસ્તારમાં વિવિધ થીમ આધારિત આકાર વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, મહીસાગર નદી કિનારે નિર્માણધીન વનમાં 300થી વધુ પ્રજાતિઓનું વાવેતર ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી […]