રાજકોટમાં ભારત—શ્રીલંકા વચ્ચે 7મી જાન્યુઆરીએ ટી-20 મેચ રમાશે
અમદાવાદઃ હાલ ટીમ ઈન્ડિયાની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે જ્યાં આજથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. દરમિયાન આગામી જાન્યુઆરી મહિનામાં રાજકોટના સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે ટી-20 મેચ રમશે. શ્રીલંકાની ટીમ આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવશે. જ્યારે આગામી દિવસોમાં શ્રીલંકા સામેનની ટી-20 મેચ માટે ટીમની જાહેરાત કરાશે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ […]