ગુજરાતમાં નકલી EDની ટીમના 8 શખસો પકડાયા
EDના સ્વાંગમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો શિકાર બનાવતા હતા, ઠગ ટોળકીએ EDના અધિકારીની ઓળક આપીને તોડ કરતા હતા, અમદાવાદઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી સરકારી કચેરી, નકલી પોલીસ, નકલી ટોલનાકું, પીએમઓ અને સીએમઓના નકલી અધિકારીઓ પકડાયા બાદ હવે નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની ટીમને પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ પોલીસે દબોચી લીધી છે. આરોપીઓ પોતે ઈડી […]