પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા ગુજરાતના 80 માછીમારો માદરે વતન પહોંચતા સ્વજનો ભેટી પડ્યાં
                    અમદાવાદઃ ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણીવાર પાકિસ્તાનની જળ સીમામાં ભૂલથી પ્રવેશ કરતા હોય છે, ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.ત્યારે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા.મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક  જીગ્નેશકુમાર, ડો.ધ્રુવ દવે,  કૌશિક દવે,પરવેઝ ઝીલાની, ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

