મહેસાણાના ચડાસણામાં ફુડ વિભાગના દરોડા, 80 કિલો નકલી માવો પકડાયો
મહેસાણા, 3 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. વધુ નફો મેળવવાની લાલચમાં ભેળસેળિયા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે. ત્યારે મહેસાણા ફૂડ વિભાગે જિલ્લાના ચડાસણા ગામે રેડ પાડીને અંદાજે 70થી 80 કિલો શંકાસ્પદ માવો જપ્ત કર્યો હતો. આ ભેળસેળિયો માવો બહુચરાજી તેમજ આસપાસના અન્ય સેન્ટરોમાં મીઠાઈના વેપારીઓને સપ્લાય કરવામાં […]


