બે વર્ષમાં દીપડાંના હુમલાના 85 બનાવો, જુનાગઢ અને ગીર સોમનાથમાં દીપડાંનો સૌથી વધુ આતંક
ગાંધીનગરઃ ગુજરાતમાં દીપડાના હુમલાના બનાવો વધતા જાય છે. છેલ્લા બં વર્ષમાં દીપડા દ્વારા માનવી પર હુમલાના 85 બનાવો બન્યા હતા. રાજ્યમાં ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં દીપડાંનો આતંક સૌથી વધુ છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પશ્નના ઉત્તરમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા […]