1. Home
  2. Tag "9 dead"

ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત

બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી જતા ત્રણના મોત માળિયા-પીપળીયા હાઈવે પર ડમ્પરની અડફેટે ચાર પદયાત્રીઓના મોત વડોદરામાં બાઈક સ્લીપ થતાં સગીરનું અને વિસનગરમાં ટ્રક-એક્ટિવા અકસ્માતમાં મહિલાનું મોત અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગત રાતે એટલે કે મંગળવારની રાતે અકસ્માતોના ચાર બનાવોમાં 9ના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ બગસરાના […]

આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતા 9 લોકોના મોત, ઘણા ઘાયલ

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ચિંતુરુ અને ભદ્રાચલમ વચ્ચે ઘાટ રોડ પર એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. આ અકસ્માત આજે સવારે થયો હોવાનું જાણવા મળે છે. ASR જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ […]

હાઈ-વે પરનો મહી નદીનો ગંભીરા બ્રિજ તૂટી પડતા વાહનો નદીમાં ખાબક્યા, 10ના મોત

ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂંટી પડ્યો, 10 વધુ લોકો ઈજાગ્રસ્ત, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનો વાહન વ્યવહારને અસર, બે ટ્રક, બે બોલેરો જીપ, રિક્ષા સહિત 7 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા અમદાવાદઃ રાજ્યમાં આજે  નેશનલ હાઈવે પર પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખબક્યા હતા. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી ગઈ હતી. આ બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code