ગાંધીનગર જિલ્લામાં ખાનીજ ચોરી સામે ઝૂબેશ, 330 મે.ટન રેતી ભરેલા 9 ડમ્પરો જપ્ત કરાયા
કલેકટરની સુચનાથી ખનીજ વિભાગે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી અનોડિયા ખાતે નદીમાં રેતીની ચોરી કરતા ડમ્પરો પકડાયા તંત્ર દ્વારા 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરી વધતા જાય છે. સાબરમતી સહિત નદીઓમાં દિવર-રાત ખનન કરીને રેતીની બેરોકટોક ચોરી કરવામાં આવતી હોય છેય ત્યારે જિલ્લા કલેકટરના આદેશથી ખનીજ માફિયાઓ સામે ફરી એકવાર ભૂસ્તર તંત્ર દ્વારા સપાટો […]