સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ 9 ડમ્પરો પકડાયા
ખાણ-ખનીજ વિભાગ દ્વારા મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર ચેકિંગ કરાયું, બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પરો સહિત 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહીથી ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજની ચોરી અને ડમ્પરોમાં ઓવરલોડ માલ ભરીને કરાતા વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલા આંખ કરી છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ […]


