ભાવનગરમાં 21.37 કરોડના સાયબરફ્રોડમાં 9 શખસોની ધરપકડ, ગુજસીકોટ હેઠળ ગુનો નોંધાયો
ભાવનગર, 8 એપ્રિલ 2026: 9 people arrested in cyber fraud ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ પણ સાયબર માફિયા સામે સક્રિય બની છે. ભાવનગરમાં કેટલાક શખસોએ ટોળકી રચી જુદા જુદા 134 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી કે કમિશનથી મેળવી તેમાં રૂા. 21.37 કરોડના ટ્રાન્જેક્શન કરી બેંક ખાતામાં ફ્રોડના નાણા જમા કરાવી […]


