અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે છેલ્લા 3 વર્ષમાં 9000 લોકોએ અરજી કરી
દવાના નામે દારૂની પરમિટ લેવા ધસારો છેલ્લા 4 મહિનામાં 221 લોકોએ દારૂની પરમિટ માગી દારૂની પ્રત્યેક અરજીદીઠ રૂપિયા 20 હજારનો ચાર્જ લેવામાં આવે છે અમદાવાદઃ રાજ્યમાં અનેક લોકો દારૂની પરમિટ માટે અરજીઓ કરી રહ્યા છે. મેડિકલ સર્ટીને આધારે સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવતી હોય છે. અમદાવાદમાં અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલને દારૂની પરમિટ મેળવવા તબીબી […]