સૌરાષ્ટ્ર મેલ રાજકોટથી હવે ત્રણ કલાક વહેલો ઉપડશે, સમયપત્રકમાં કરાયો ફેરફાર
રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા નવા ટાઇમટેબલમાં રાજકોટથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ સહિતની જુદી-જુદી ટ્રેનોમાં પોણા ત્રણ કલાકથી સવા છ કલાક સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન જે રાજકોટથી અગાઉ સાંજે 6.15 કલાકે ઉપડતી હતી બવે નવા સમયપત્રક મુજબ બપોરે 3.30 કલાકે ઉપડશે. રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઓખા મુંબઈ સૌરાષ્ટ્ર મેલ […]