અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા 3 બાળકોમાંથી એકનું ડુબી જતા મોત
રિવરફ્રન્ટમાં પાણી ખાલી કર્યા બાદ કેમ્પના હનુમાન પાસે બન્યો બનાવ બનાવની જાણ થતા ફાયરની ટીમ તરવૈયા સાથે પહોંચી બાળકના મૃતદેહને નદીમાંથી બહાર કઢાયો અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટથી વાસણા બેરેજ સુધી ભરાયેલુ પાણી ખાલી કરીને હાલ નદીની સફાઈનું કામ ચાલી રહ્યું છે. નદીમાં પાણી ખાલી કર્યા બાદ નદીના કાંઠા વિસ્તારના ખાડાઓમાં હજુ પાણી ભરાયેલા છે. […]