1. Home
  2. Tag "a death"

ભારતમાં દર ચાર મિનિટે બ્રેઈન સ્ટ્રોકથી એક મૃત્યુ, જાણો કેમ વધી રહ્યું છે જોખમ

ભારતમાં દર વર્ષે બ્રેઈન સ્ટ્રોકના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે ટ્યુમર અને માઈગ્રેન જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ સામાન્ય છે. આ પરિસ્થિતિઓને રોકવા માટે, સારી જીવનશૈલી, નિયમિત તપાસ, સર્જરી, યોગ્ય આહાર અને છેલ્લે સ્વસ્થ જીવનશૈલી મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર, દર 40 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બની રહી છે. દર 4 મિનિટે […]

કપડવંજના આતરસુંબા નજીક કારે બાઈકને અડફેટે લેતા દૂધ ભરવા જઈ રહેલા પશુપાલકનું મોત

કપડવંજઃ તાલુકાના આતરસુંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાભાઈના મુવાડા વિસ્તારમાં કારે મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં દૂધ ભરવા જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, કપડવંજના આતરસુંબા નજીક આવેલા સોલંકીપુરાના પરબતભાઇ […]

ચોટિલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારનો બાવળા પાસે અકસ્માત સર્જાતા અકનું મોત

અમદાવાદઃ રાજકોટ- અમદાવાદ હાઈવે પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક કારનો અકસ્માક સર્જાયો હતો. ચોટીલા દર્શન કરી પરત ફરતા પરિવારની કાર બાવળા નજીક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાકીદે લોહિલૂહાણ હાલતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code