બાળપણની આ આદતો તમને ડાયાબિટીસના દર્દી બનાવી શકે છે?
બગડતી જીવનશૈલીને કારણે અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. ડાયાબિટીસ પણ તેમાંથી એક છે. તેની અસર માત્ર વૃદ્ધોને જ નહીં પરંતુ બાળકોને પણ થઈ રહી છે. હેલ્થ એક્સપર્ટના મતે ખરાબ આદતો અને ખાવાની ટેવ ડાયાબિટીસ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો બાળકોની ખરાબ ટેવોને શરૂઆતમાં ધ્યાન ન રાખવામાં આવે તો તેઓ મોટા થઈને ડાયાબિટીસનો શિકાર બની […]