ઈલેક્ટ્રોનિક વાહનમાં આગ લાગવાની ઘટના મામલે 5 કંપનીઓને નોટીસ ફટકારાઈ
ઈલેક્ટ્રોનિક વાહનમાં આગ લાગવાની ઘટના આ મામલે 5 કંપનીઓને નોટીસ ફટકારાઈ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ઈલેક્ટ્રોનિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવી સ્થિતિમાં હવે કંપની પર તવલાઈ બોલાવાની તૈયારીઓ ચાલી રહી છે.ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર સ્વતઃ સંજ્ઞાન લઈને, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ ચાર-પાંચ ઈવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને નોટિસ ફટકારી […]