પાકિસ્તાનના કરાચીમાં ‘અફઘાન બસ્તી’માં એક ઘરની છત તૂટી પડતાં છ લોકોના મોત
કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં અફઘાન વસાહતમાં એક ઘરની છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કરાચીની બહાર અફઘાન બસ્તીમાં સ્થિત એક ઘરમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે રાત્રે છત તૂટી પડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, કરાચીની બહાર અફઘાન શરણાર્થીઓના ઘણા વિસ્તારો છે જેને સામાન્ય […]