સૈફ અલી ખાન ઉપર હુમલાના કેસમાં ઝડપાયેલા મોહમ્મદ શહજાદના પિતાનો ચોંકાવનારો દાવો
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા મોહમ્મદ શહજાદના પિતાએ એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સૈફના ઘરેથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ તેમનો પુત્ર નથી. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરના હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદના પિતા મોહમ્મદ રુહુલ અમીન ફકીરે ગુરુવારે IANS સાથે […]