આધારકાર્ડ ઓળખનો પુરાવો, નાગરિકતાનો નહીંઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સુધારણા દરમિયાન ઉઠેલી કાનૂની ચર્ચાઓ વચ્ચે ચૂંટણી આયોગે સુપ્રીમ કોર્ટને સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ પૂરાવા તરીકે થઈ શકે છે, નાગરિકતા પુરાવા તરીકે નહીં. આયોગે જણાવ્યું કે આ અંગેના જરૂરી માર્ગદર્શનો પહેલેથી જ મુખ્ય ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યા છે. ચૂંટણીપંચે પોતાના એફિડેવિટમાં જણાવ્યું […]


