યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઃ આધાર ઓપરેટર્સની ક્ષમતા નિર્માણમાં વધારો
નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ દેશભરના હજારો આધાર ઓપરેટરોની કાર્યક્ષમતા વધારવા માટે રાષ્ટ્રવ્યાપી ક્ષમતા નિર્માણ અભિયાનની શરૂઆત કરી છે. આ કવાયત ઓપરેટરોને આધાર ઇકોસિસ્ટમમાં નીતિઓ/પ્રક્રિયાઓમાં તાજેતરના ફેરફારોથી વાકેફ કરીને ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને નોંધણી, અપડેટ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ દરમિયાન ઓપરેટર સ્તરે ભૂલોને ઓછી કરશે. સૌથી અગત્યનું, તે રહેવાસીઓના અનુભવને વધુ […]