રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં હવે એક મહિનો ચાલે તેટલું જ પાણી
મ્યુનિ.કોર્પોરેશને ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા સરકારને રજુઆત કરી, રાજકોટ માટે નર્મદા યોજના જીવાદોરી સમાન બની, દર વર્ષે સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી બેવાર બન્ને ડેમો ભરવામાં આવે છે રાજકોટઃ ગત ચોમાસામાં છલોછલ ભરાયેલા શહેરના આજી અને ન્યારી ડેમમાં 15 જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી છે. એટલે શિયાળામાં શહેરને પાણી પુરૂ પાડતા જળોશયોના તળિયા દેખાવા લાગ્યા […]


