આપ’ના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામની ધરપકડ કરી બોટાદ પોલીસને સોંપાયા
બોટાદના હડદડમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ કેસમાં કરાઈ ધરપકડ, આપના બન્ને નેતાઓ આમણાંત ઉપવાસ પર બેસવાના હતા ત્યારે જ ધરપકડ કરાઈ, ખેડૂતોને ભડકાવવાના આરોપસર બંને નેતા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અમદાવાદઃ બોટાદ નજીક આવેલા હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે બોટાદ […]