દિલ્હીમાં દારૂ નીતિ કેસમાં આપના નેતા સહિત બેની ઈડીએ કરી ધરપકડ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દારૂ નીતિ પ્રકરણમાં ઈડી સહિતની સંસ્થાઓ તપાસ કરી રહી છે. અગાઉ નાબય મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે અને બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ઈડીએ મનીલોન્ડરીંગના કેસમાં આપના નેતા સહિત બે વ્યક્તિઓને ઝડપી લઈને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. આ કેસમાં આગામી દિવસોમાં અન્ય કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી […]


