1. Home
  2. Tag "aasam"

આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કેન્દ્રીય યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કર્યો. 15 એકર જમીનમાં આ અત્યાધુનિક સંસ્થાને વિકસાવવા માટે અંદાજે રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આસામના ડિબ્રુગઢમાં 100 બેડની યોગ અને નેચરોપેથી હોસ્પિટલ બનાવવામાં આવશે, જે ઉત્તર-પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ હશે. […]

આસામ સરકારે ભૂતાનના વિદ્યાર્થીઓ માટે લીઘો ખાસ નિર્ણય – MBBSની બેઠકો રાખશે અનામત

ગુહાવટીઃ- આસામ સરકારે ભૂતાનના મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખાસ નિર્ણય લેતા આસામમાં એમબીબીએસ કોલેજમાં 3 સીટો અનામત રાખવાના નિર્ણને મંજુરી આપી છે.પ્રાપ્ત વિગત અનુસાર આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની કેબિનેટે બુધવારે રાજ્યની બે મેડિકલ કોલેજોમાં ભૂટાનના વિદ્યાર્થીઓ માટે ત્રણ એમબીબીએસ બેઠકો અનામત રાખવાની મંજૂરી આપી હતી. પર્યટન મંત્રી જયંત મલ્લ બરુઆએ ચર્ચા બાદ પત્રકારોને જણાવ્યું […]

આસામમાં બાળ લગ્ન વિરુદ્ધ અભિયાન, 20 જિલ્લા બનશે બાળ લગ્ન મુક્ત 

ગુહાવટીઃ- આસામ સરકાર છેલ્લા કેચલાક સમયથી બાળ લગ્ન સામે કડક વલણ અપનાવી રહી છે આસામને બાળ લગ્ન મૂક્ત બનાવાના નિર્ણય પર સરાકર કાર્ય કરી રહી છે ત્યારે હવેઆસામને બાળ લગ્નથી મુક્ત કરવા માટે સોમવારે રાજ્યના 20 જિલ્લાઓમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આસામમાં ચલાવવામાં આવેલા આ ઝુંબેશમાં હજારો સ્ત્રી-પુરુષોએ બાળ લગ્નની પ્રથા ખતમ કરવાનો સંકલ્પ લીધો […]

આસામ સરકારની બાળલગ્નને લઈને કાર્યવાહી, નકલી ડોક્યુમેન્ટ બનાવી બાળલગ્ન કરાવનારા 15 લોકોની કરી ઘરપકડ

ગુહાવટીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી આસામ સરકાર બાળલગ્ન અટકાવવા માટે સતત પ્રત્નશીલ છે અને આમ કરનારાઓ સામે ગુનો નોંઘીને કાર્યવાહી પણ કરી રહી છએ ત્યારે બાળ લગ્નને લઈને આસામ પોલીસ દ્રારા 25 લોકોની ઘરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આસામમાં બાળ લગ્ન સામે સતત કડક પગલાં લઈ રહી છે. આ ક્રમમાં પોલીસે 15 […]

આસામ રાજ્યમાં કપ સીરપ પર કાર્યવાહી – ઓગસ્ટ મહિનામાં 90 હજારથી વઘુ કફ સિરપની  બોટલ જપ્ત

નવી દિલ્હીઃ આસામમાં નશીલા દ્રવ્યોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ચાલુ ઓગસ્ટ મહિનામાં આસામમાંથી પોલીસે બે અલગ-અલગ બનાવમાં પ્રતિબંધતિ કફ સિરપની લગભગ 92 હજાર જેટલી બોટલ જપ્ત કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે લગભગ છ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા […]

આસામમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો, આ દિવસથી લાગૂ કરાશે

ઈટાવાઃ- દેશભરમાં દિવસેને દિવસે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ વધતા જઈ રહ્યા છે કેન્જ્રની સરકારે અનેક વખત પ્રતિબંધ પણ લાગૂ કર્યો છે જો કે સંપૂર્ણ રીતે તેના પર પ્રતિબંઘ લાવવાની કવાયત હજી સુધી સફળ નિવડી નથી ત્યારે હવે વધુ એક રાજ્ય સિંગલ યૂઝ પ્લાસ્ટિક બેન કરવા જઈ રહ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આસામની સરકારે હવે સિંગલ […]

આસામના 20 જીલ્લામાં પુરની સ્થિતિથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, હવામાન વિભાગે આજે પણ આપ્યું રેડ એલર્ટ

આસામમાં ચોમાસુ બેસે તે પહેલાજ પુરની સ્થિતિ વર્તાઈ 20 જીલ્લાના 1.20 લાખ લોકો સંકટની સ્થિતિમાં દિસપુરઃ-  છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય આસામમાં પુરે તારાજી સર્જી છે,સ્થિતિ એવી છે કે રાજ્યના 20 જીલ્લાઓના 1 લાખ 20 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા વહિવટ તંત્ર પણ પરેશાન બન્યું છે. .જાણકારી પ્રમાણે રાજ્યના […]

આસામના 11 જીલ્લાઓ પુરથી પ્રભાવિત, 34 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત, હાલ પણ ભારે વરસાદની આગાહી

  આસામઃ- ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું જોખમ ટળ્યું છે તો બીજી તરફ રાજસ્થાનમાં હવે બિપરજોયનું જોખ મંડળાઈ રહ્યું તો એક તરફ આસામ રાજ્યના પુરનો પ્રભાવ જોવા મળી રહ્યો છે,અવિરત વરસાદના કારણે અહીની સ્થિતિ વકરી રહી છે. હવામાન વિભાગે દેશભરમાં આગામી પાંચ દિવસમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ  પડી પણ […]

અસમઃ સીએમ હિંમત બિસ્વા મધ્યરાત્રિએ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા પગપાળા નીકળ્યાં

ટી-શર્ટ અને સ્લીપરમાં નીકળ્યા નિરીક્ષણ કરવા સીએમ ઉચ્ચ અધિકારીઓ-વહીવટી તંત્ર દોડતું થયું મુખ્યમંત્રીએ અધિકારીઓને કર્યાં જરુરી સૂચનો નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા મધ્યરાત્રિએ તેમના રાજ્યની સમીક્ષા કરવા નીકળ્યાં હતા. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે જો કોઈ કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. દરમિયાન સીએમ સરમા તેમના અધિકારીઓ સાથે […]

આજરોજ સવારે આસામના સોનીતપુરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

 આસામના સોનીતપુરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ ગુહાવટીઃ- દેશમાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે દેશના રાજ્યો આસામ, ઉત્તરપ્રદેશ, દિલ્હીઅને પહાડી વિસ્તારો હિમાચલ ઉત્તરાખંડ એવા રાજ્યો છે જ્યાં સતત ભૂકંપના આચંકાઓ આવતા હોય છેત્યારે ફરી એક વખત આસામની ધરતી ઘ્રુજી હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code