પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ આતંકી હાફિઝ સઈદના વિશ્વાસુ અબ્દુલ રહેમાનને ઠાર માર્યો
પાકિસ્તાનમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા એક પછી એક ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યાં છે. હવે કરાચીમાં હાફિઝ સઈદના વધુ એક નજીકના સાથીની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરી રહેલા અબ્દુલ રહેમાન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેમાં તેમનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ રહેમાન અહલ-એ-સુન્નત વાલ જમાતનો સ્થાનિક […]