ફરી એક વખત અભય પ્રતાપ સિંહના રોલમાં જોવા મળશે કૃણાલ ખેમૂ – ‘અભય 3’ ના શૂટિંગનો થયો આરંભ
અભય પ્રતાપસિંહના રોલમાં જોવા મળશે કૃણાલ ખેમૂ ફિલ્મ અભય 3 નું શૂટિંગ થયું શરુ મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર કૃણાલ ખેમૂ સ્ટાર વર્ષ 2019 માં જી 5માં ક્રાઈમ થ્રિલરની સિરિઝ અભય રજૂ કરવામાં આવી હતી. દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી ત્યારે બાદ તેની બીજી સીઝન વર્ષ 2020 માં રિલીઝ થઈ હતી, ત્યારે હવે સીરીઝના ચાહકો માટે […]