ગાંધીનગરમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝૂંબેશ, 100 જેટલાં લારી-ગલ્લા હટાવાયાં
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ રોડ-રસ્તાઓ પર આડેધડ દબાણો થયેલા છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણકારોને નોટિસો આપ્યા બાદ પણ દબાણો હટાવાયા નથી. ત્યારે હવે દબાણની ઝુંબેશ શરૂ કરાઈ છે, એક મહિના સુધી મ્યુનિ,કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને દબાણો હટાવશે. સોમવારે પ્રથમ દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી ટીમ દ્વારા સેક્ટર-6માંથી 16 લારી જપ્ત કરવામાં […]