1. Home
  2. Tag "abroad"

ભારતમાં પણ નાનું અમેરિકા! વિદેશથી ફરવા આવે છે લોકો

અમેરિકાના ઉટાનું બ્રાયસ કેનયનને જોવા માટે દર વર્ષે લાખો લોકો આવે છે. વાસ્તવમાં અહીંના લાલ રંગના ખડકો કોઈ રહસ્યથી ઓછા નથી. પરંતુ અમેરિકાની જેમ ભારતના મધ્ય પ્રદેશમાં પણ આવા જ કેટલાક ખડકો અને ગુફાઓ છે, જે ભીમબેટકા તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે પાંચ પાંડવોમાંથી એક ભીમ આ સ્થાન પર બેઠા હતા. આ […]

વિદેશોમાં ભણવા જતા પહેલા આ વાતો જાણી લેજો,નહીં તો થશે પસ્તાવો

દિલ્હી :  અત્યારના સમયમાં ભારતના છોકરામાં એટલે કે યુવા પેઢીને વિદેશમાં ભણવાનો અને ત્યાં જ વસી જવાનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ગુજરાતી અને પંજાબીઓની તો તે લોકો તો જાણો વિદેશને જ પોતાનું બીજુ ઘર સમજતા હોય તેવુ જોવા મળતું હોય છે. આવામાં જો વાત કરવામાં આ વિદ્યાર્થીઓની તો […]

અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં બે લાખ કિલોથી વધુ કેસર કેરીની નિકાસ કરાઈ

અમદાવાદઃ જિલ્લાના બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા પ્રથમ સિઝનમાં જ બે લાખ કિલોગ્રામથી વધુ કેસર કેરીનું ઇ-રેડિયેશન કરી તેની નિકાસ કરવામાં આવી હતી. આમ ગુજરાતની કેસર કેરીનો મધૂર સ્વાદ વિદેશોમાં પહોંચ્યો છે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ વિભાગ હસ્તકની ગુજરાત […]

રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ હિમંતા બિસ્વા સરમા

બેંગ્લોરઃ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ રેલીઓ અને જાહેરસભાઓ દ્વારા લોકોને તેમના વિકાસના કામોથી માહિતગાર કરી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]

વિદેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સ્થળ વિશે પણ વિચારજો

આપણા દેશમાં આજે પણ એવો વર્ગ છે કે જેને વિદેશમાં ફરવાનું વધારે પસંદ છે અને તે લોકો મોટા પ્રમાણમાં ફરવા માટે રૂપિયા પણ ખર્ચ કરે છે. આવામાં જો વાત કરવામાં આવે યુરોપના દેશોની તો એ દેશોમાં તો ભારતીયો મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીશું લંડન શહેરની જે યુનાઈટેડ કિંગડમ એટલે કે […]

બજેટ ઓછું છે અને વિદેશ પણ ફરવું છે? તો હવે આ શક્ય છે – જાણો

વિદેશમાં ફરવાનો શોખ તો ભારતીયોને એટલો બધો હોય છે કે જેની વાત ન પુછી શકાય, ભારતમાં લોકો વિદેશ ફરવા માટે તો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખતા હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે લોકોને વિદેશમાં ફરવાનો શોખ હોય છે પણ બજેટને ધ્યાનમાં રાખીને તેઓ બહાર ફરી શકતા નથી, તો આ લોકોએ હવે […]

કેરળઃ લોન મેળવીને પૈસા કમાવા વિદેશ જવાની તૈયારી કરતા રિક્ષાચાલકને લાગી રૂ. 25 કરોડની લોટરી

બેંગ્લોરઃ કેરલમાં એક રિક્ષા ચાલકેને એક-બે નહીં પરંતુ રૂ. 25 કરોડની લોટરી લાખતા શ્રમજીવી રિક્ષા ચાલકના પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ હતી. રિક્ષા ચાલક રૂ. 3 લાખની લોન લઈને શેફ બનવા માટે મલેશિયા જવાની તૈયારી કરતો હતો. એટલું જ નહીં તેની લોન પણ મંજૂર થઈ ગઈ હતી. તેના એક દિવસ બાદ જ કરોડોની લોટરી લાગતા રિક્ષાચાલક […]

વિદેશમાં સેટલ થવાનું અને કમાવવાનો શોખ છે? તો આ જગ્યાઓ છે બેસ્ટ

ભારતમાં ભલે અત્યારે લોકોને અમેરિકા અને કેનેડામાં સેટલ થવાનું વધારે પસંદ હોય, પણ આ ઉપરાંત કેટલાક દેશો આવે છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં કમાઈ પણ શકે છે અને રહેવા માટે પણ મસ્ત જગ્યા છે. ભારતમાં આજના સમયમાં લોકોને કેનેડા અને અમેરિકા સૌથી વધારે પસંદ છે પણ લોકોએ આ દેશ વિશે પણ વિચારવું જોઈએ. જો […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code