સૂર્ય પ્રકાશ ઉપરાંત આ પાંચ આહારથી મળશે ભરપૂર માત્રામાં વિટામિન ડી
લોકો સામાન્ય રીતે વિચારે છે કે સૂર્યપ્રકાશ જ તેનો એકમાત્ર સ્ત્રોત છે, પરંતુ સત્ય એ છે કે આ વિટામિન ઘણી ખાદ્ય ચીજોમાં પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જો તમે પણ તડકામાં બહાર જઈ શકતા નથી અને તેની ઉણપથી પીડાઈ રહ્યા છો, તો ચાલો આવા 5 સુપરફૂડ્સ વિશે જાણીએ, જે તમારા શરીરને કુદરતી રીતે વિટામિન […]