મુન્દ્રામાં રહેણાકના મકાનમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પૂત્રીનાં મોત
મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં બન્યો બનાવ પિતા-પૂત્રી ભરઊંઘમાં બળીને ભડથું થયાં મહિલા 70 ટકા દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાઈ મુન્દ્રાઃ કચ્છના મુન્દ્રા શહેરમાં બારાઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં રાત્રે પરિવાર ગાઢ નિંદર માણી રહ્યું હતું. ત્યારે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું, આગને […]