રાજ્ય સરકારે આંદોલનકારી કર્મચારીઓની વધુ પાંચ માગ સ્વીકારી, મેટરનીટી લીવ 6 મહિના અપાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરેલા આંદોલનનું સમધાન શોધવા સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. અને મંત્રીઓ દ્વારા કર્મચારી મંડળો, યુનિયનના નેતાઓ સાથે વાટાઘાટો કરીને તેમના પ્રશ્નો ઉકેલવાની મથામણ કરવામાં આવી રહી છે. જેમાં વધુ પાંચ માગણીઓ સ્વીકારવામાં આવી છે. જોકે […]