બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત
વહેલી પરોઢે હાઈવે પર રામનગર નજીક સર્જાયો અકસ્માત, બેના ઘટના સ્થળે અને બેના સારવાર દરમિયાન મોત, ભોગ બનેલા કેટરર્સના કર્મચારીઓ લગ્ન પ્રસંગે રસોઈ બનાવવા જઈ રહ્યા હતા. અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી પરોઢે રામનગર નજીક બોલેરો […]


