ભાંભર-રાધનપુર હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત, બે ગંભીર
પાલનપુરઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભર-રાધનપુર હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીરરીતે ઘવાતા હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની વિગતો એવી […]