હિંમતનગર-ઈડર હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત
રિક્ષાચાલક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત અકસ્માતમાં બે મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાતા એકનું મોત ફાયર બ્રિગેડની ટીમે રિક્ષાના પતરાને કાપીને બંને મૃતદેહોને બહાર કાઢ્યાં હિમતનગરઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે હિમતનગર-ઈડર હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો હિંમતનગર-ઇડર હાઇવે […]