કડી નજીક હાઈવે પર રિક્ષા-આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત, ચારના મોત, બેને ઈજા
કડીના નંદાસણ રોડ પર ઉટવા પાટિયા પાસે સર્જાયો અકસ્માત રિક્ષામાં સવાર ત્રણ પુરૂષ અને એક મહિલાનું મોત બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા મહેસાણાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. ત્યારે અમદાવાદ- મહેસાણા હાઈવે પર કડીના નંદાસણ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો, પૂરફાટ ઝડપે આઈસર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર એક મહિલા સહિત ચારના […]