1. Home
  2. Tag "accident between two cars"

ભાવનગર-અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત, 5ને ઈજા

ભાવનગર, 06 માર્ચ 2026: Accident between two cars on Bhavnagar-Ahmedabad highway હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર સનેસ ચોકડી નજીક બપોરના ટાણે આઈ ટ્વેન્ટી અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા પરિવારની ઈકો કારમાં સવાર 65 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું […]

સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એકને ગંભીર ઈજા

સુરેન્દ્રનગર, 30 જાન્યુઆરી 2026: જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મુળી-થાન રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે સવારના સમયે મૂળી-થાન રોડ પર વગડીયા ગામ પાસે બે  કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, […]

રાજકોટ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં બે બાળકોના મોત, 4 ગંભીર

રાજકોટ, 15 જાન્યુઆરી 2026:  રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ રાજકોટ-મોરબી હાઈવે પર સર્જાયો હતો. રાજકોટ-મોરબી હાઈવે પર ગત મોડી રાત્રે સ્કોર્પિયો અને I-20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો હતો. આ ઘટનામાં બે બાળકોના ઘટનાસ્થળે […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

મહેસાણા તરફથી આવતી કારે ડિવાઈડર તોડીને સામેથી આવતી કાર સાથે અથડાઈ અકસ્માતમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક વધુ બે કાર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. કલોલના એમડી મસાલા પાસે ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે બે […]

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢિડા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત

હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે સર્જાયો અકસ્માત 13 દિવસ પહેલા આ સ્થળે અકસ્માતમાં 5નાં નોત નિપજ્યા હતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આજે અમદાવાદ-ભાવનગર હાઈવે પર ધોલેરા નજીકના સાંઢિડા ગામ પાસે પૂરફાટ ઝડપે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત નિપજ્યા હતા. […]

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત 5ના મોત

સાંઢિડા નજીક સ્કોર્પિયા અને કીયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા  અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધોલેરા-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે બે કાર સામસામી અથડાતા એક મહિલા અને ત્રણ પુરુષો […]

રાજકોટ-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4નાં મોત

અલ્ટો અને હોન્ડાકાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી અલ્ટોકારમાં સવાર 8 પ્રવાસીઓમાંથી 4ના મોત અલ્ટોકારમાં પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા સરધાર નજીક અકસ્માત સર્જાયો રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર નજીક હોન્ડાસિટી કાર અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અલ્ટોકારમાં પ્રવાસ કરી રહેલા […]

વિરમગામ-માંડલ રોડ પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, વૃદ્ધ દંપત્તીનું મોત

જૈન પરિવાર શંખેશ્વરથી દર્શન કરીને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો બાળકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો ટીગોર કારમાં સવાર 3 પ્રવાસીને પણ ઈજા અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતનો બનાવો વધતા જાય છે. જેમાં વિરમગામ માંડલ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ દંપત્તીનું મોત નિપજ્યું હતું. તેમજ એક બાળકને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે […]

ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી પરોઢે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના મોત

સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે ટકરાઈ, ગોંડલના બે અને ધોરાજીના બે યુવાનો મોતને ભેટ્યા, પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનોનો ભાગ લેવાયો હતો. ગોંડ હાઈવે પર દેવ સ્ટીલના કારખાના પાસે […]

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાતે બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પૂરફાટ ઝડપે જતાં વાહનચાલકો સામે પગલાં લેવામાં ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે. એસ જી હાઈવે મધરાત બાદ રેસનો રોડ બની જતો હોવાની પણ ફરિયાદો ઊઠી છે. મોડી રાતે એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે બે કાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code