વિરમગામ-માંડલ રોડ પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, વૃદ્ધ દંપત્તીનું મોત
જૈન પરિવાર શંખેશ્વરથી દર્શન કરીને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો બાળકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો ટીગોર કારમાં સવાર 3 પ્રવાસીને પણ ઈજા અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતનો બનાવો વધતા જાય છે. જેમાં વિરમગામ માંડલ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ દંપત્તીનું મોત નિપજ્યું હતું. તેમજ એક બાળકને પણ ગંભીર ઈજા થતાં સારવાર માટે […]