1. Home
  2. Tag "accident"

સુરતના કામરેજ નજીક વિચિત્ર માર્ગ અકસ્માતમાં 4ના મોત, એક ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, દરમિયાન આજે સુરતમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. કામરેજના અંત્રોલી નજીક પૂરઝડપે પસાર થતા ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. ટેમ્પો ડિવાઈડર કુદાવીને સામેથી આવતા બે અલગ-અલગ બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતને […]

મોડાસાના રાસલપુર પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો, ત્રણનાં ઘટનાસ્થળે મોત

મોડાસાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થતો જાય છે. ત્યારે વધુ એક અકસ્માત મોડાસા તાલુકાના રાસલપુર નજીક સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લેતા બુલેટ પર સવાર 4 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અકસ્માતની વિગતો એવી […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે શુક્રવારે સવારે પોણા સાત વાગ્યાની આસપાસ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત સર્જાતા અમદાવાદ તરફ ચાર કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.  અનેક લોકો […]

ભાવનગરના મહુવા-સોમનાથ હાઈવે પર ટ્રકે રિક્ષાને અડફેટે લેતા બે શિક્ષિકા સહિત ત્રણનાં મોત

ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના પ્રમાણમાં વધારો થતો જાય છે. ત્યારે ભાવનગરના મહુવા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુવા સોમનાથ હાઇવે પર સવારના સમયે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે શિક્ષિકા અને રિક્ષા ચાલક સહિત ત્રણના  ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા .આ બનાવબની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ […]

સુરતના કોસંબા નજીક ડમ્પર સાથે લકઝરી બસ અથડાતા ડ્રાઈવર સહિત બેનાં મોત, 6ને ઈજા

સુરતઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવમાં વધારો થતો જાય છે.  સૌથી વધુ અકસ્માતો નેશનલ હાઈવે પર સર્જાઆ રહ્યા છે. વાહનોની વધુ સ્પીડને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,  કારને બચાવવા ડમ્પરચાલકે એકાએક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી લકઝરી બસ ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. […]

નવસારી નજીક ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના ઘટના સ્થળે મોત, બે ગંભીર

નવસારીઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઈનોવા કારમાં પ્રવાસ કરી રહેલા ચાર લોકોના  ઘટનાસ્થળે મોત થયાં હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સુરતની […]

અમદાવાદમાં કાંકરિયા અને પાલડીમાં અકસ્માતના બે બનાવોમાં બે મહિલાના મોત

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં ટ્રાફિકને લીધે રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. કાંકરિયા અને પાલડી વિસ્તારમાં અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં બે મહિલાના મોત થયા હતા. શહેરના કાંકરિયામાં રહેતાં 49 વર્ષીય મહિલા ઘરે જમવા જઈ રહ્યાં હતાં, તે સમયે કાગડાપીઠ એકા ક્લબ નજીક કારચાલકે ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું, જ્યારે પાલડી શારદા મંદિર પાસે […]

અકસ્માતમાં ધાયલ લોકોને મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઇનામ અપાશે, તંત્રની નવી પહેલા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં દર વર્ષે અનેક લોકો જીમ ગુમાવે છે. અકસ્માતના બનાવો ઘટે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ રોડ સેફ્ટીને અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે દાહોદમાં સ્થાનિક તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને મદદ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ટ્રક પાછળ લકઝરી બસ ઘૂંસી જતાં 10ને ગંભીર ઈજા

લીંબડીઃ રાજ્યના નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સાઈડમાં પાર્ક કરેલી ટ્રક પાછળ લકઝરી બસ ધડાકા સાથે અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા 10 જેટલા પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક જનશાળી […]

પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત,કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના

 પીએમ મોદીના ભાઈની કારને નડ્યો અકસ્માત કર્ણાટકના મૈસુર તાલુકામાં બની અકસ્માતની ઘટના   પ્રહલાદભાઈ મોદીના પરિવારને નડ્યો અકસ્માત પ્રહલાદ મોદી ,તેમના પુત્રવધુ અને પૌત્રને પહોંચી ઈજા અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો છે.જ્યારે પ્રહલાદ તેના પરિવાર સાથે મૈસૂરથી બાંદીપુરા જઈ રહ્યા હતા, ત્યારે તેની કારને અકસ્માત નડ્યો અને આ ઘટનામાં પ્રહલાદ મોદી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code