અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટના આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા
યુપીની લૂંટારૂ ગેન્ગને સિક્યુરિટી ગાર્ડે ટ્રીપ આપી હતી 200 સીસીટીવી ફંફોળીને પોલીસ લૂંટારુઓ સુધી પહોંચી પોલીસે 10 આરોપીની કરી ધરપકડ અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં જ સાઉથ બોપલ વિસ્તારમાં બંદુકની અણિએ જ્વેલર્સની પેઢીમાં ઘૂંસીને લૂંટારૂ શખસોએ 50 લાખથી વધુ સોનાના દાગીનાની લૂંટ કરી હતી. આ બનાવ બાદ અમદાવાગ રૂરલ એલસીબી અને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ […]